• last year
અમદાવાદમાં વર્ષ 2023ની ઉત્તરાયણમાં ઈમરજન્સી કેસ વધ્યા છે. જેમાં સૌથી વધુ કેસ 14 જાન્યુઆરીએ નોંધાયા છે. તેમજ બે દિવસમાં 7 હજારથી વધારે કોલ્સ નોંધાયા છે. તેમાં સૌથી

વધુ દોરી વાગવાના બનાવ નોંઘાયા છે. તથા ધાબા પરથી પડી જવાના બનાવમાં પણ વધારો થયો છે. 2022 કરતા 2023માં વધુ ઈમરજન્સી કેસ નોંધાયા છે.

Category

🗞
News

Recommended