• last year
AAP પ્રદેશ પ્રમુખ તરીકે ઇસુદાન ગઢવીની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ઇસુદાન ગઢવીએ પ્રદેશ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો છે. તેમાં પૂજા-અચર્ના કરી વિધિવત રીતે ચાર્જ

સંભાળ્યો છે. ત્યારે ઇસુદાન ગઢવીની સંદેશ ન્યૂઝ સાથે વાતચીત થઇ છે.

Category

🗞
News

Recommended