• 2 years ago
ગીર સોમનાથમાં સોમનાથ મંદિર નજીક આખલાનો આતંક જોવા મળ્યો છે. જેમાં ચાની લારી પાસે મહિલાને અડફેટે લીધી હતી. ત્યારે બપોરના સમયની ઘટના CCTVમાં કેદ થઇ છે.

તથા ઘાયલ મહિલાને સિવિલ ખસેડવામાં આવી છે.

Category

🗞
News

Recommended