• last year
રાજકોટમાં સ્ટંટ બાજો બેફામ બન્યા છે. જેમાં બીજાના જીવને જોખમમાં નાખી સ્ટંટ કર્યા છે. વીડિયો સંતકબીર રોડનો હોવાનું અનુમાન છે. તેમાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઇ

રહ્યો છે. કાલે નીકળેલ માંધાતાની રેલીમાં આવારા તત્વોનો આંતક જોવા મળ્યો છે. રેલી અંદર અમુક આવારા તત્વો બાઇક સાથે જોખમી સ્ટંટ કરતા હતા. બીજાના જીવને જોખમમાં નાખી

સ્ટંટ કરવામાં આવ્યા છે.

Category

🗞
News

Recommended