• last year
જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો થયો. ડિસેમ્બરમાં મોંઘવારી ઘટીને 4.95 ટકા થઈ. બનાસકાંઠામાં બરફની ચાદર છવાઈ અને સાથે પાકને નુકસાન થવાનો ભય જોવા મળ્યો છે. અન્ય સમાચારમાં રાજ્યમાં 5 દિવસ કાતિલ ઠંડી યથાવત રહેશે તેમ હવામાનની આગાહી કરવામા આવી છે. તો સુરતમાં પાણીના ટબમાં ડૂબી જતા બાળકીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. તો મુંબઈમાં 200 રૂપિયાની ચલણી નોટ સાથે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Category

🗞
News

Recommended