• 2 years ago
સુરત ગેંગવોરમાં શખ્સના હાથ કાપ્યા છે. જેમાં બુટલેગર અને ગેમ્બલરો વચ્ચે ગેંગવોર થઇ છે. તેમાં માથાભારે અન્નાભાઇના હાથના કાંડા કાપ્યા છે. જેમાં તલવારથી બંને હાથના કાંડા

કાપી નાખ્યા છે. સલાબતપુરા પોલીસની હદમાં બનાવ બન્યો છે. તેમાં સલાબતપુરા પોલીસ વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા છે. તથા સલાબતપુરામાં અનેક ગેંગો સક્રિય હોવાની ચર્ચા

છે.

Category

🗞
News

Recommended