• 2 years ago
વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસે અમિત ચાવડાને વિપક્ષના નેતા બનાવ્યા છે. તેમજ કોંગ્રેસ હાઇકમાન્ડે અમિત ચાવડા પર પસંદગી ઉતારી

છે. તથા શૈલેષ પરમારની ઉપનેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. શૈલેષ પરમાર દાણીલીમડાના MLA છે.

Category

🗞
News

Recommended