અંડર-19 T20 મહિલા વર્લ્ડ કપમાં સૌપ્રથમ હેટ્રિક, આફ્રિકાની મિસ્ટ્રી સ્પિનરે રચ્યો ઇતિહાસ
દક્ષિણ આફ્રિકાની મિસ્ટ્રી સ્પિનર મેડિસન લેન્ડસમેને હેટ્રિક સ્કોટલેન્ડ સામે સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ લઇ ઈતિહાસ રચ્યો હતો. મેડિસન અંડર-19 T20 મહિલા વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બની હતી.
Category
🗞
News