• last year
ઈશાન કિશને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ થવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ જ વાસ્તવિક ક્રિકેટ છે અને તેના પિતા પણ તે જ ઈચ્છતા હતા. સાથે જ તેણે પોતાના પ્લાન વિશે પણ વાત કરી.

Category

🗞
News

Recommended