• 2 years ago
જેણે મુંબઈને બ્લાસ્ટથી હચમચાવી નાખ્યું હતું સાથે જ અનેક ઘટનાઓને અંજામ આપ્યો હતો. જેને ભારત 30 વર્ષથી શોધી રહ્યું છે. તે દાઉદ ઈબ્રાહિમ એટલે કે ભારતનો 'કસાઈ' પાકિસ્તાનનો જમાઈ બની ગયો છે. પાકિસ્તાને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમને પોતાનો જમાઈ બનાવી લીધો છે. દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાની પઠાણ યુવતી સાથે લગ્ન કર્યા છે. આ ખુલાસો ખુદ દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા અને હસીના પારકરના પુત્ર અલી શાહે કર્યો છે.

Category

🗞
News

Recommended