• last year
અમદાવાદ રિવરફ્રન્ટ પર સાઇક્લિંગ કરવું મોંઘું થયું છે. જેમાં સાઇક્લિંગના રેટમાં 300 ટકાના વધારો કરવામાં આવ્યો છે. તેમાં એક કલાકનો ચાર્જ રૂ.2થી વધારી રૂ.8 કરાયો છે. કોઇ કારણ

વિના ચાર્જમાં અચાનક વધારો કરાયો છે. તેથી ચાર્જમાં વધારો કરતા લોકોમાં રોષ ફેલાયો છે.

Category

🗞
News

Recommended