• 2 years ago
કર્મની શરૂઆત ક્યાંથી થઈ છે? શું જન્મથી જ મનુષ્ય કર્મ બાંધે છે? કર્મબંધન કોને થાય છે – આત્માને કે શરીરને? ચાલો જાણીએ કર્મની વાસ્તવિકતા પૂજ્યશ્રી દીપકભાઈ પાસેથી.

Recommended