Navratri Aarti at Trimandir

  • 2 days ago
It is said that Maa Ambe (Goddess Ambe) is extremely helpful for seekers who want to attain ultimate liberation (Moksha). This Navratri, let us do the Aarti of Maa Ambe and get immersed in the devotional worship.

કહેવાય છે કે, માં અંબે મોક્ષમાર્ગી મુમુક્ષુઓ માટે અત્યંત ક્રિયાકારી છે. તો આ નવરાત્રીના પાવન પર્વે, માં અંબાની આરતી કરી અને એમના ગુણોની ભજના કરીને ભક્તિરસમાં તરબોળ થઈએ.