• 2 weeks ago
અમદાવાદની સાબરમતી નદીના કાંઠે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો શુભારંભ થયો છે. આ પતંગોત્સવમાં 47 દેશો અને ભારતના અન્ય 11 રાજ્યોમાંથી પતંગબાજો ભાગ લીધો છે.

Category

🗞
News

Recommended