કચ્છમાં થઈ નર્મદાના પાણીની ચોરી. આરોપીઓમાં સામેલ છે ભાજપનો નેતા પણ.. ભુજથી ખાવડા સુધી પાઈપલાઈન નાખી રણ વિસ્તારના લોકોને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે.. આ પાઈપલાઈનમાં પંચર કરી હાઈવે પાસેની હોટેલના સંચાલકોએ તેમાંથી પાણીની ચોરી કરી.
Category
🗞
News