Learn Physics Easily
@learnphysicseasily
આ તમારા બધા માટે સરળતાથી ભૌતિકશાસ્ત્ર શીખવાની ચેનલ છે. હું તમને એનસીઈઆરટીના ભૌતિકશાસ્ત્ર-પાઠ્યપુસ્તક(ગુજરાતી માધ્યમ)ના તમામ ઉદાહરણો અને સ્વા.દાખલાઓના સરળ રીતે ઉકેલ આપવાનો પ્રયાસ કરી રહી છું. ઉદ્દેશ 'ઘરેબેઠા ભૌતિકશાસ્ત્રને બહુ સરળતાથી સમજવુ એ' છે. આ તમને તમામ પ્રશ્નોને ઊંડાણથી ઉકેલવામાં મદદ કરશે અને પરીક્ષા પહેલાં ઝડપી રીવિઝન કરવામાં મદદ કરશે. આ ચેનલ એવા વિદ્યાર્થીઓને પણ મદદ મળશે, જેઓ કોચિંગ ક્લાસની ફી ભરવા સક્ષમ નથી. હું મારું શ્રેષ્ઠ પ્રદાન કરવાનો પ્રયત્ન કરી રહી છું. આશા છે કે તમને મારી ચેનલ ગમશે.
This is the channel to Learn Physics Easily for all of you. I am trying to give you solutions of all the examples and problems of Ncert's physics-text book(Gujarati medium) in a simple way. Our motto is 'understand physics very easily from home'. This will help you to solve your all queries from depth and will help to do quick revisions before exam. This will also give help to those students who can't afford coaching class.I am trying to give my best. Hope you will like my channel.Thanks