માનવરહિત એરક્રાફ્ટની પ્રથમ ઉડાન, સોલર એનર્જીથી 12 કલાક ઉડી શકે છે

  • 5 years ago
આજે ચીનના માનવરહિત એરક્રાફ્ટની પ્રથમ ઉડાન ભરી છે MOZI 2 નામનું આ એરક્રાફ્ટ સોલર એનર્જીથી ચાલે છે બે વર્ષના ટેસ્ટિંગ બાદ મોંગશાન એરપોર્ટથી પહેલી ઉડાન ભરવામાં સફળતા હાંસલ કરી હતી આ એરક્રાફ્ટ મહત્તમ 8000 મીટરની ઊંચાઈએ ઉડ્યન કરી શકે છેઆઠ કલાકનો સમય લઈને સંપૂર્ણ ચાર્જ થયા બાદ આ એરક્રાફ્ટ 12 કલાક સુધી ઉડી શકે છે ચીનની OXAI કંપનીએ તેનું નિર્માણ કર્યું છેરાહત કાર્ય અને સંચાર માટે તેનો ઉપયોગ કરી શકાય છે

Recommended