સાવરકુંડલા: સાવરકુંડલાના ખાદી કાર્યલય અને મોમાઈ પરા વિસ્તારના આજે સાંજે 20 જેટલા બાળકોને ઊલટીઓ થઇ હતી લારીમાંથી કેન્ડી (ગુલ્ફી) ખાધા બાદ બાળકોને ઉલટીઓ થઈ હતી બાળકોને સાવરકુંડલા શહેરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે હજુ પણ કેટલાક બાળકોને ઉલટીઓ થતા તેમને હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે સમગ્ર ઘટના અંગે આરોગ્ય વિભાગ હજુ નિંદ્રામા છે હોસ્પિટલમાં ડોક્ટર્સની અછતને કારણે જિલ્લા વહીવટી તંત્રને વાકેફ કરવામાં આવ્યું છે
Category
🥇
Sports