• 6 years ago
ફિલ્મ પલ પલ દિલ કે પાસનું ઈશ્ક છલિયા સોન્ગ આજે રિલીઝ કરાયું હતું સની દેઓલના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મથી તેમનો પુત્ર કરણદેઓલ બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યો છે કરણ દેઓલ અને સાહેર બામ્બા તેમની આ ડેબ્યૂ ફિલ્મના ક્લબ સોન્ગમાં એકબીજા સાથે થિરકતાં જોવામળ્યાં છે ફિલ્મના આ સોન્ગની કેટલાક ડાન્સ મૂવ્સમાં તો કરણની અંદર સની દેઓલની ડાન્સિંગ સ્ટાઈલની પણ ઝલક જોઈ શકાય છે આ ફિલ્મ20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે

Category

🥇
Sports

Recommended