હિન્દી દિવસના ઉપક્રમે ગૃહમંત્રી અમિત શાહે સેવા સપ્તાહ કાર્યક્રમમાં હાજરી આપી હતી અમિત શાહે જણાવ્યું હતુ કે, વિશ્વના ઘણા દેશોની પોતાની ભાષા લુપ્ત થઈ ગઈ છેજે દેશો પાતાની રાષ્ટ્રભાષા ગુમાવે છે તેઓનું અસ્તિત્વ જોખમાય છે રાષ્ટ્રભાષા ગુમાવનાર દેશ પોતાની સંસ્કૃતિને સાચવી શક્તો નથીગૃહમંત્રી અમિત શાહે હિન્દી ભાષાનો પ્રચાર કરવા આહ્વાન આપ્યું હતુ
Category
🥇
Sports