જીવંતિકા વ્રતકથા - Jivantika Vrat Katha
આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા. પીળા મંડપ નીચે સુવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવુ નહીં.#JivantikaVratKatha #VratKathaInGujarati #SawanMonth
Category
🗞
News