• 6 years ago
આજથી ગુજરાતમાં મોટર વ્હીકલ એક્ટ 2019નો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. વાહન ચોલકોએ જો ભૂલથી પણ આ નિયમોમાંથી એક પણ નિયમ તોડશે તો તેમને મોટો દંડ ચુકવવો પડશે ..જોકે આ અગાઉ ગુજરાત સરકારે ટ્રાફિકના નવા નિયમો પ્રમાણેના દંડના ફેરફાર કરીને ગુજરાતની પ્રજાને ઘણી રાહત પણ આપી છે #webdunia #fatafatnews #gujaratinews

Category

🗞
News

Recommended