Skip to playerSkip to main contentSkip to footer
  • 10/17/2019
હવે ટ્રાફિક પોલીસે આ દંડની વસુલાત કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે. જેમને 5 થી વધુ મેમો મળ્યા છે તેઓ જો નોટિસ મળ્યાના 10 દિવસમાં દંડ નહિ ભરે તો તેમનું લાયસન્સ અને આરસી બુકને રદ કરવામાં આવશે.

Category

🗞
News

Recommended