Song : Vande Shree Vachanamrutam
Singer : Alap Desai
Music : Alap Desai
Label : Kirtan Lyrics Channel
Video Editing : thevarniproductions@gmail.com
.............................................................................................................
ૐ નમો વચનામૃત ગાત્રે સ્વામિનારાયણ શ્રીહરિયે
નમો ગ્રંથાય વચનામૃતાય ગ્રંથાય નમસ્તે
વંદે શ્રીવચનામૃતમ્ વંદે શ્રીસ્વામિનારાયણમ્
વચનામૃતમ્ જય હો, વચનામૃતમ્ જય હો
વચનામૃતમ્ વચનામૃતમ્ વચનામૃતમ્ જય હો
વાણી પરં જ્ઞાનં પરં, શ્રુતિ સંમતં જય હોય
શ્રીસહાજનંદના મુખેથી, અમૃતની સરિતા વહેતી
વહેતી સરિતમાં વેદો, શ્રુતિ-શાસ્ત્ર તરંગ ઉછળતી
આ વાણી છે પરમેશ્વરની, ઉપનિષદ્ નો છે સાર
જેને સાંભળતા મન શાંત બને, વળી ટળશે ભવનો ભાર
વચનામૃતમ્ જય હો, વચનામૃતમ્ જય હો
છે શબ્દ બ્રહ્મ વચનામૃત, હરિનો વાણી અવતાર
જીવ ઈશ્વર બ્રહ્મ ને માયા, પરબ્રહ્મ તણો વિસ્તાર
ત્રિગુણાત્મક પ્રાણ-પ્રકૃતિ, ચોવીસ તત્ત્વ ચાર પુરુષાર્થ
ધર્મ-અધર્મ વિવેક ભક્તિ, સત્સંગ જ્ઞાન પરમાર્થ
વચનામૃતમ્ જય હો, વચનામૃતમ્ જય હો
સારંગપુર ગઢડા લોયા, પંચાળા અમદાવાદ
વડતાલ કારિયાણી જ્યાં, ગૂંજ્યો પરબ્રહ્મનો નાદ
સંતો સત્સંગી ભક્તો, સાથે શ્રીજીનો સંવાદ
જે સાંભળશે વળી ગાશે, એના સઘળા પૂરણકામ
સુખીયો થઈ વિહરશે, દિવ્ય અમૃત અક્ષરધામ
વચનામૃતમ્ જય હો, વચનામૃતમ્ જય હો
જયકાર હો જયકાર હો વચનામૃત દ્વિશતાબ્દીનો
જયકાર હો જયકાર હો વચનામૃત દ્વિશતાબ્દીનો
વચનામૃત દ્વિશતાબ્દીનો કરીએ જયજયકાર...

Category
🎵
Music