કોંગ્રેસના સિનિયર નેતા હિમાંશુ વ્યાસે આપ્યું રાજીનામું

  • 2 years ago
કોંગ્રેસના સિનિયર નેતા હિમાંશુ વ્યાસે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. 1984માં કોંગ્રેસ પક્ષમાં કામકાજની શરૂઆત કરી હતી. 1989-95 સુધી NSUI ગુજરાતના પ્રેસિડેન્ટ રહ્યા હતા. GPCCમાં મીડિયામાં જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ તરીકે કામગીરી કરી હતી. હિમાંશુ વ્યાસ સુરેન્દ્રનગર કોંગ્રેસમાં મોટું નામ છે. ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને હિમાંશુ વ્યાસ હાલ રહે છે.

Recommended