માનસિક તણાવથી બહાર કેવી રીતે નીકળવું?

  • last year
આજના રોજીંદા જીવનમાં કામના દબાણ અને ભાગદોડથી સ્ટ્રેસ વધી ગયું છે. આનાથી જીવનમાં કમ્પૅરિઝન, સ્પર્ધા, ઇન્સીક્યોરીટી વગેરે વધે છે તેમાં અક્રમ વિજ્ઞાન કઈ રીતે મદદરૂપ બને છે?