પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય હિરેન પટેલની નિમણૂકને રદ કરી છે. હિરેન પટેલની નિમણૂક ખોટી રીતે થઈ હોવાનો આરોપ લાગ્યો હતો... જેને લઈ યુનિવર્સિટીએ હિરેન પટેલને તેમની ડિગ્રીના દસ્તાવેજો રજૂ કરવા બે વખત પત્ર લખ્યા હતા... જો કે, હિરેન પટેલે ગ્રેજ્યુએટ ડિગ્રી કે રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ હોવાના કોઈ પુરાવા રજૂ કર્યા નહીં... જેને લઈ તેમની નિમણૂક રદ કરાઈ છે. a
Category
🗞
News