Skip to playerSkip to main contentSkip to footer
  • 9/20/2019
અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂપૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમાના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરૂની પૂજા કરી તેમનુ સન્માન કરવામાં આવે છે. બધાને કોઈને કોઈ ગુરૂ અવશ્ય થાય છે. કારણ કે ગુરૂ વગર જ્ઞાન અશક્ય છે. આ વખતે ગુરૂ પૂર્ણિમાનો તહેવાર 27 જુલાઈના રોજ શુક્રવારે આવે છે. ધર્મ ગ્રંથોના મુજબ જો કોઈ માણસને ગુરૂ બનાવવામાં જો સંકોચ થાય તો ભગવાન વિષ્ણુ, શંકર, હનુમાન વગેરેને પણ ગુરૂ બનાવી શકે છે.

Category

🗞
News

Recommended