વેદોએ જેને બ્રહ્માંડનો સાર કહેવામાં આવ્યો છે તે શિવ છે. શિવ જ એક માત્ર સંપૂર્ણ બ્રહ્માનું કેન્દ્ર બિંદુ છે. તેમણે જ સંપૂર્ણ શાસ્ત્રોનો સાર સત્યના રૂપમાં બતાવ્યો છે. સંપૂર્ણ સંસારના બધા ગ્રંથ સત્યમ શિવમ સુન્દરમથી શરૂ થઈને ત્યા જ ખતમ થઈ જાય છે. પોતાના સાકાર રૂપમાં ભગવાન શંકર ત્રિભુવનના સ્વામી કહેવાય છે. આ એ જ ભગવાન શંકર છે જેમણે રાવણને સોનાની લંકા આપી હતી અને કુબેરને સમગ્ર બ્રહ્માંડના ધનના સ્વામી બનાવી દીધા હતા.
Category
🗞
News