• 5 years ago
વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા એક્સપર્ટ ખેતસીભાઈ મૈઠિયાએ ડીપ્રેશન માટેની એક કસરત શીખવી છે આ આસાન કસરત હકીકતમાં શ્વાસોશ્વાસની જ એક ટેકનિક છે ખેતસીભાઈનું કહેવું છે કે, રાત્રે સૂતી વખતે અને સવારે ઊઠીને ખૂબ જ ઝડપથી ત્રણ શ્વાસ લો અને તેને ફૂંક મારીને મોં વાટે છોડી દો રોજ સવાર-સાંજ 15થી 20 વખત આ પ્રયોગ કરવાથી રિલેક્સ થઈ જશો આ પ્રયોગથી રાત્રે ઘસઘસાટ ઊંઘ આવી જશે અને દિવસે પણ સ્ફૂર્તિ રહેશે ખેતસીભાઈનો દાવો છે કે, નિયમિત આ પ્રયોગ કરવાથી દવાઓ લેવાની પણ જરૂર પડશે નહીં

Category

🥇
Sports

Recommended