AMCએ ડિફોલ્ટરોના નામ જાહેર કર્યા હતા. અમદાવાદ શહેરના 102 મોટા ડિફોલ્ટરોના નામ જાહેર કરાયા છે. કરોડો રૂપિયાનો ટેક્સ ન ભરતા તેમના નામ જાહેર કર્યા હતા. આ લીસ્ટમાં સૌથી વધુ ગુજરાત ગિનિંગ કંપનીનો ટેક્સ બાકી હોવાનું જણાવવામાં આવ્યું છે, જ્યારે ગુજરાત યુનિવર્સિટી ગાંધી કોર્પોરેશનનો 12 કરોડનો ટેસ્ક બાકી હોવાનું સામે આવ્યું છે.
Category
🎮️
Gaming