શ્રાદ્ધનો અર્થ આપણા દેવતાઓ, પિતરો અને વંશ પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરવાની હોય છે. હિન્દુ માન્યતાઓ મુજબ પિંડદાન મોક્ષ પ્રાપ્તિનો એક સરળ માર્ગ છે. આમ તો દેશના અનેક સ્થાનોમાં પિંડદાન કરવામાં આવે છે. પણ કેટલાક વિશેષ સ્થાન પર શ્રાદ્ધ કરવાથી ખૂબ પુણ્ય મળે છે અને પિતરોની આત્માને શાંતિ પણ મળે છે. આવો જાણીએ આ સ્થાન વિશે #PitruPaksh #ShradhMoksh #HinduDharm #GujaratiVideo
Category
🗞
News