Skip to playerSkip to main contentSkip to footer
  • 9/20/2019
રાજ્યના વાહનચાલકો માટે આજે વાહનવ્યવહાર વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરાઇ છે. હવે રાજ્યનો કોઇ પણ નાગરિક ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઓટોમેટિક કારનો ઉપયોગ કરી શકશે. એટલે કે, તમે લાયસન્સ કઢાવવા જાવ ત્યારે તમારી પાસે ગીયરવાળી ગાડી નહીં હોય તો પણ ચાલશે, તેના બદલામાં તમારે ઓટોમેટિગ કારનો ઉપયોગ કરી શકાશે. #NewTrafficRules #FatafatGujarati #GujaratiLatestNews #GujaratiTop10News

Category

🗞
News

Recommended