• 6 years ago
અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની તેરસને ધનતેરસનો પર્વ ઉજવાય છે. આ તિથિના રોજ ભગવાન વિષ્ણુના અંશઅવતાર ભગવાન ઘન્વંતરીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે ઘરના બધા ખૂણા પર ઘી ના દિવા પ્રગટાવવા જોઈએ. ભગવાન ઘન્વંતરીની પૂજા કરવાથી વેપારમાં સુખ સમૃદ્ધિ અને રોગથી મુક્તિ મળે છે.

Category

🗞
News

Recommended