ક્રિસમસનો તહેવાર દુનિયાભરમાં ઉજવવામાં આવે છે ત્યારે સેલિબ્રિટીઝ પણ ક્રિસમસ સેલિબ્રેશનના ફોટોઝ અને વીડિયો પોસ્ટ કરી રહ્યા છે ભજન સમ્રાટ અને બિગ બૉસના પૂર્વ સ્પર્ધક અનૂપ જલોટાએ પણ અનોખા અંદાજમાં ક્રિસમસ સેલિબ્રેશન કર્યું હતું તેમણે સાંતા ક્લૉઝના ગેટઅપમાં દેસી અંદાજમાં હારમોનિયમ સાથે જિંગલ બેલ વગાડી હતી આ સાથે જ ક્રિસમસની કેક પણ કાપી હતી
Category
🥇
Sports