સુરતઃ વેસુ વીઆઇપી રોડ સ્થિત મણીબા પાર્ટી પ્લોટ પાસે કારમાં બેસેલા કપલને બે હિન્દી ભાષી લૂંટારૂઓએ પિસ્તોલ બતાવી રોકડા રૂપિયા 23 હજાર અને મોબાઇલ ફોનની લૂંટ ચલાવી હતી દરમિયાન થયેલી ઝપાઝપીમાં પિસ્તોલનું ટ્રીગર પણ દબાઈ ગયું હતું જોકે, ફાયરિંગ થયું ન હતું ત્યારબાદ બંને લૂંટારૂઓ નાસી ગયાનો બનાવ ખટોદરા પોલસ મથકમાં નોંધાયો છે જ્યારે એક લૂંટારૂ એટીએમના સીસીટીવીમાં કેદ થઈ ગયો છે
Category
🥇
Sports