હાલમાં સ્ટારપ્લસના શૉ ‘કહાં હમ કહાં તુમ’ ફેમ એક્ટ્રેસ દીપિકા કક્કડ ઈબ્રાહિમના ઘરે ખુશી આવી છે જે તેણે તેની નણંદ અને પતિ સાથે શેર કરી હતી આ ખુશીને લઈને દીપિકા અને તેના પતિ શોએબ ખુશીના માર્યા સાતમા આસમાને છે વાત જાણે એમ છે કે એક્ટ્રેસ ન્યૂ બ્રાન્ડ કાર બીએમડબલ્યૂ ખરીદી છે આ કાર ઈન્ડિયામાં લગભગ 75 લાખ રૂપિયાની આવે છે દીપિકાની આ ખુશીમાં તેના પતિ શોએબે તેને પુરો સપોર્ટ કર્યો હતો
Category
🥇
Sports