• 6 years ago
વાસ્તુ વિજ્ઞાન મુજબ તિજોરી કે લોકરને ખોટી દિશામાં મુકવાથી તેની અસર ઘરના મુખિયાની આવક પર પડે છે. તેનાથી ઘરમાં ઘનની બરકત થતી નથી. તેથી જો તમારા ઘરમાં આ દોષ છે તો તેને જલ્દી ઠીક કરી લો. #vastuforTijori #VastuforMoney #VastuGujarati

Category

🗞
News

Recommended