આપણી આંખોની સુંદરતા વધારવા માટે સૌથી જરૂરી છે કાજળ મહિલાઓ તેમની સુંદરતા વધારવા માટે તેમની આંખોમાં કાજલ લગાવે છે. જ્યારે નાના બાળકોને ખરાબ નજરથી બચાવવા હોય તો તેમને કાજળ લગાવવામાં આવે છે. પહેલા જમાનામાં કાજળ ઘરમાં જ તૈયાર કરવામાં આવતુ હતુ. જે આંખોને ઠંડક પહોંચાડતી પણ પહોંચાડતુ હતુ. પણ આજકાલ લોકો મોટેભાગે બજારનુ કાજળ વાપરે છે. કાજળને સુરમા પણ કહેવામાં આવે છે. #Kajal #TantraMantraTotka #GujaratiJyotish
Category
🗞
News