.આ વખતે ચંદ્રગ્રહણ 16
જુલાઈના રોજ લાગવાનુ છે. મંગલવારના દિવસે ચંદ્રગ્રહણ પર અનેક રાશિઓ પર પ્રભાવ પડશે. આ દરમિયાન લોકો કેટલાક સરળ ઉપાયો કરીને લાભ મેળવી શકે છે. મુખ્ય વાત એ છે કે સતત બીજા વર્ષે ગુરૂ
પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ લાગી રહ્યુ છે. ગયા વર્ષે 27 જુલાઈના રોજ 3 કલાક 51 મિનિટનુ ગ્રહણ લાગ્યુ હતુ આ વખતે 2 કલાક 59 મિનિટનું ગ્રહણ છે. ચંદ્રગ્રહણના દિવસે રાશિ મુજબ કરો આ વસ્તુનુ દાન @lunareclipse
@ChandraGrahanDaan #jyotish2019

Category
🗞
News