કાશ્મીરમાં 370ની કલમ હટાવતા વધુ એક પાકિસ્તાની સિંગરનો ધમકીભર્યો વીડિયો વાયરલ, આ વીડિયોમાં સિંગર રબીર પીરજાદા સાપ અજગર અને મગરમચ્છ સાથે દેખાય રહી છે . અને ધમકી આપતા કહી રહી છે કે હુ કાશ્મીરી યુવતી મારા સાંપ સાથે તૈયાર છુ અને આ બધા નરેન્દ્ર મોદી માટે છે. #GujaratiLiveNews #GujaratSamachar
Category
🗞
News