જે ભક્ત દેવશયની અગિયારસના દિવ્સએ ઉપવાસ કરે છે અન વિધિ વિધાનથી પૂજા કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેના બધા પાપનો અંત થાય છે. મૃત્યુની પ્રાપ્તિ પછી આત્માને બૈકુઠમાં સ્થાન મળે છે. એ આત્માને જનમ મરણથી મુક્તિ મળી જાય છે. શાસ્ત્રો મુજબ દેવશયની અગિયારસના દિવસે ચતુર્માસની શરૂઆત થઈ જાય છે અને 16 સંસ્કાર 4 મહિના માટે બંધ થઈ જાય છે. જો કે પૂજન અનુષ્ઠાન રિપેયરિંગ ગૃહ પ્રવેશ વાહન વેચવુ જેવા કાર્ય કરી શકાય છે #EkadashiVratKatha #DevshayaniEkadashi
Category
🗞
News