પિતૃપક્ષમાં બધા પોતાના પિતરોના નિમિત્ત કંઈક ને કંઈક શ્રાદ્ધ કરમ કરે જ છે. પણ એવુ કહેવાય છે કે આ પંદર દિવસ ખાસ કરીને પંચબલીનો ભોગનો આ કર્મ દરેકે પોતાના દિવંગત પૂર્વજ પિતરો માટે કરવો જ જોઈએ. આ પંચબલી ભોગથી પિતરોની આત્મા તૃપ્ત અને પ્રસન્ન થઈને પોતાના વંશજોને ખૂબ સ્નેહ અને આશીર્વાદ આપે છે. જાણૉ શુ છે આ પંચબલી ભોગ અને કેવી રીતે કરવો જોઈએ #Shradh #HinduDharm #PitruPaksh #sanatanDharm
Category
🗞
News