ટ્રાફિકના વધતા દંડ વચ્ચે વડોદરાના એક વાહન ચાલક યુવકે વિચિત્ર પ્રયોગ અજમાવ્યો છે. આ યુવકે હેલ્મેટમાં જ જરૂરી દસ્તાવેજો લાઈસેંસ. અને બીજા પ્રુફને મઢાવી દીધા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. #Fatafatnews #LatestnewsGujarati #TrafficRulesIdea #GujaratiNews
Category
🗞
News