હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પત્નીને પતિને અર્ધાગિની કહેવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે પત્નીના ભાગ્યની પતિના ભાગ્ય પર ખૂબ અસર પડે છે. આ જ કારણ છે કે લગ્ન પછી કોઈપણ વ્યક્તિના ભાગ્યમાં બદલાવ આવે છે. કહેવાય એવુ પણ છે કે પતિવ્રતા પત્ની ચાહે તો પતિની બગડતી કિસ્મતને ક્ષણવારમાં બદલી નાખે છે.
Category
🗞
News