• 6 years ago
આજે અમદાવાદ સહિત અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે ભારે વરસાદ પડી રહ્યો છે અને 3 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે અમદાવાદના સરસપુરમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા ... જશોદાનગરથી એસપી રિંગ રોડ નિરમા સુધી અડધો પાણીમાં અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે ઠેરઠેર ટ્રાફિક જામ અને લોકોને હાલાકીના દ્રશ્યો સામે આવ્યા હતા

Category

🗞
News

Recommended