ગુજરાત સેકંડરી એંડ હાયર સેકંડરી એજ્યુકેશન બોર્ડે મંગળવારે ઘોરણ 10મા ઘોરણની પરીક્ષાનું પરિણામ રજુ કરી દીધુ છે. - આ પરીક્ષામાં કુલ 8.28 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાથી લગભગ 5 લાખ 51 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા. #SSCResult #GSEBRESULt #10thGSEB
#ઘોરણ10નુંપરિણામ
#ઘોરણ10નુંપરિણામ
Category
🗞
News