રસોડુ ઘરનુ એક એવુ સ્થાન છે જે સારા આરોગ્ય ને જ નહી પણ સુખ સમૃદ્ધિ સાથે પણ જોડાયેલુ છે. તેથી રસોડા સાથે જોડાયેલ શુભ અશુભ વાતોનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. રસોડાને નજરઅંદાજ કરવુ એ તમારે માટે નુકશાનદાયક સાબિત થઈ શકે છે. તમારી ભૂલોથે રસોડામાં નેગેટિવ એનર્જી પેદા થાય છે. જે ફરીને ઘરના સભ્યોમાં જુદા જુદા પ્રકારની પરેશાનીઓને જન્મ આપે છે. ચાલો આજે અમે તમને બતાવીએ છીએ રસોડા સાથે જોડાયેલ વાસ્તુ ટિપ્સ જે ઘરમાં સુખ શાંતિ લાવી શકે છે. #vastutips #kitchentips #gujarativastu
Category
🗞
News