અરીસો ફક્ત ચેહરો જેઆ માટે જ નહી પણ ઘરની સુંદરતા વધારવાનુ પણ કામ કરે છે. પણ અનેકવાર ભૂલથી કાંચનો સામાન હાથમાંથી સ્લિપ થઈને કે કોઈ અન્ય કારણસર તૂટી જાય છે. ઉલ્લેખનીય છે કે આવુ થવુ વાસ્તુમાં અપશકુન માનવામાં આવે છે. #VastuAndMirror #VastuGujarati #Mirror
Category
🗞
News