વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ કમરના દુખાવા માટેનો એક વીડિયો શેર કર્યો છે આ વીડિયોમાં તેઓ નિયમિત એક મિનિટ કરવાની આસાન કસરત શીખવી રહ્યા છે આ કસરત દીવાલની સામે ઊભા રહીને હાથને ઊંચા-નીચા કરવાની છે તેમનો દાવો છે કે, નિયમિત આ કસરત કરવાથી ક્યારેય કમરનો દુખાવો થશે નહીં ખેતસીભાઈ કહે છે કે, આ કસરત કરવાથી કરોડરજ્જુ સાથે જોડાયેલી તમામ નસો ખુલી જશે અને યોગ્ય રીતે કામ કરવા લાગશે
Category
🥇
Sports